ટીમ 'The Apoorv Show' લઈ ને આવી છે આપની માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ podcast. વિષય છે કૈલાશ.આજ ના આપના મહેમાન છે શ્રી પ્રભુદાસભાઈ મોદી. જેમની સાથે આપણે SCIENCE BEHIND YATRA પર PODCAST કર્યો. જેઓ આજે આપણ ને કૈલાશ ની યાત્રા પર લઈ જઈ રહ્યા છે. જેમણે કૈલાશ ની 5 વાર યાત્રા કરી છે. આજ ના PODCAST માં કૈલાશ ના રહસ્યો વિશે જાણીયે. આવનાર સમય માં તમે પણ કૈલાશની યાત્રા કરવા માંગતા હોવ તો આ પોડકાસ્ટ ઉપયોગી સાબિત થશે.તો આવો ટીમ 'The Apoorv Show' ની સાથે KAILASH ને જાણવાની એક અનોખી પહેલ કરીએ અને આ એપિસોડ ને લોકો સુધી પહોંચાડવામાં આપ સૌ ટીમ ને સહભાગી બનો.Watch our other podcast :1) Science behind yatra
Be the first follower!